મરચાનો તીખો તમતમતો ઉપાય પણ છે ઘણા રોગમાં કારગત
ખાવાનું
ચટપટું બનાવવા માટે લાલ મરચાનો પ્રયોગ ભારતમાં વર્ષોથી કરવામાં આવે છે. પણ
આયુર્વેદ અનુસાર આપણા કિચનના દરેક મસાલામાં ઘણા ઔષધિય ગુણ છુપાયેલા છે.
તેનાથી ઘણી નાની-મોટી પરેશાનીઓનો ઈલાજ કરવામાં આવે છે.
આજે અમે જણાવી રહ્યા છે લાલ મરચાના આવા ઘરેલું ઉપચાર...
- લાલ મરચાના સેવનથી મળ-મૂત્રમાં આવનાર સમસ્યાઓ દૂર થઈ જાય છે.
- લાલ મરચા ખાવાથી જાડાપણું ઓછું થાય અને ભોજન પછી વધારે કેલેરી બાળવામાં મદદ રૂપ થાય છે.
- લાલ મરચા પર કરવામાં આવેલ વૈજ્ઞાનિક શોધથી જાણવા મળ્યું છે કે તેમાંથી તત્વ રહેલ છે જે શરીરમાં થતા દરદનું નિવારણ કરવા માટે લાભ દાયક થાય છે.
- અશુદ્ધ પાણીથી પેટમાં થનારી પરેશાની છે તો લાલ મરચાની ચટણીને ગીમાં છાંટીને ખાવાથી ગંદા પણીનો પ્રભાવ પેટમાં પડતો નથી.
- જો કોઈને સાંપ ડંખી ગયો હોય થો મરચું તીખું નથી લાગતું. મરચું ખાવાથી ઝેર ઉતરી જાય છે.
- વીંછીનો ડંખ હોય તો લાલ મરચાનો લેપ લગાવાથી ઠંડક થાય છે.
- ગરમીમાં લીલા મરચા ખાવાથી તેના બીજ જો આપના પેટમાં છે તો ઝાડા થવાનો ડર ન રાખવો.
- લીલા મરચા ખાવાની સાથે ખાવો, અથાણું ખાવો તેમાં વિટામીન સી પર્યાપ્ત માત્રામાં હોય છે.
- જો ગળામાં ઈન્ફેક્શાન થઈ ગયું હોય કે ઉધરસ હોય તો લાલ મરચાની ચટણી જરૂર ખાવી જોઈએ.
- આપને જે રીતે પસંદ હોય તે રીતે લાલ મરચું ખાવો. લાલ મરચા ચણાના લોટમાં નાખીને પકોટા બનાવીને ખાવો.
નોંધ - સૌની તાસીર અલગ અલગ હોય છે તેથી આયુર્વેદિક ઉપાય નિષ્ણાંતોની સલાહ અનુસાર અપનાવવા.

No comments:
Post a Comment