આ અમુક એવી બીમારીઓ છે કે જેનાથી દુનિયાની બીજી વ્યક્તિ પીડાય છે.આધુનિક જીવનશૈલી પર જીવનારો દરેક માણસ કોઇને કોઇ શારીરિક કે માનસિક બીમારીથી પીડાતો રહે છે.
ઘણીવાર આપણને દેખાનારી આ સામાન્ય સમસ્યાઓ ક્યારેક આપણા માટે જીવલેણ ઘાતક બને છે.
આવી બીમારીઓમાં રાહત મેળવવાના 100 ટકા અસરકારક દાદીમાના નુસખા કે જેની કોઇ સાઇડ ઇફેક્ટ નથી.
ચાલો આજે જાણીએ અત્યંત સામાન્ય પરંતુ તે સાથે સખત દુખાવો દેતી બેરહમ બીમારી કમર દર્દ વિશે.
આમાંથી રાહત મેળવવા જાણીએ અનુભવી દાદીમાના કીમતી ખજાનામાંથી આ અમુલ્ય નુસખા..
કમર દર્દ
– અજમાને ધીમી આંચ પર તવા પર લઇ શેકી લો તથા તે ઠંડુ પડે ત્યારે ધીમે-ધીમે ચાવીને ગળી જાવ.સતત 7 દિવસો સુધી આ પ્રયોગ કરો તો આઠમા દિવસે કમર દર્દમાં 100 ટકા ચોકક્સ લાભ થશે.
– જ્યાં દર્દ થાય છે તે જગ્યાને ત્યાં 5 મિનિટ સુધી ગરમ શેક લો અને બે મિનિટ સુધી ઠંડુ શેક આપો આમ કરવાથી તાત્કાલિક લાભ થશે.
- સવારે સુર્યોદયના સમયે 2- 3 માઇલ લાંબી સહેલ પર જનારાને કમર દર્દની ફરિયાદ રહેતી નથી
No comments:
Post a Comment