Tuesday, 23 August 2011

સ્વાદે શેરડી કરતાં પણ ત્રણ ગણો ગળ્યો આ છોડ ડાયાબિટીસ ભગાવવા સક્ષમ


આજકાલ વ્યસ્ત જીવનમાં મોટાભાગનાં લોકો પોતાનાં શરીર પર સારસંભાળ રાખવાનો સમય હોતો નથી. આ સાથે અસંયમિત ખાનપાન અને અનિયમિત દિનચર્યાનાં કારણે ઘણાં લોકો બીમારીઓનો શિકાર બને છે.અમુક લોકો એવી ગંભીર બીમારીઓથી પીડાય છે જેને કારણે લાંબો સમય પથારીમાં જ કાઢવો પડે છે.આવામાં વાસ્તુ અનુસાર એક ઉપાય આપવામાં આવ્યો છે જેનાથી ગંભીર બીમારીઓમાં રાહત મળે છે.

જો સાચી દવાઓ લીધા બાદ પણ રોગની સ્થિતિમાં સુધારો ના મળે તો વાસ્તુનો આ ઉપાય અપનાવો. એક વાટકીમાં પાણી લો તેમાં કેસર ઘોળી લો. તેના પછી આ વાટકી રોગીનાં રૂમમાં રાખી દો.આ નાનો ઉપાય નિશ્ચિત જ બીમાર વ્યક્તિની હાલતમાં સુધારો લાવશે. તેના પ્રભાવથી રૂમમાં રહેલી નકારાત્મક ઊર્જા નષ્ટ થઇ જશે અને પોઝિટિવ એનર્જી પણ વધશે. આ ઉપાયથી બીમાર વ્યક્તિને બીમારીથી લડવાની આંતરિક શક્તિ પણ મળે છે.

આ ઉપાયની સાથે ડૉક્ટરની સારવાર બંધ ના કરો. સાચા સમયે દવાઓ અને પુરતો આરામ પણ કરવો.

No comments:

Post a Comment