-દિવસની 3-4 કપ ચા આપને હ્રદય રોગના હુમલાથી બચાવી શકે છે
આપને જાણીને નવાઈ લાગશે પણ હાલમાં જ થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે દરરોજ 4થી 6 કપ ચા પીવાની ટેવ શરીરમાટે ખુબજ સારી છે.
આ ટચા પીવાની ટેવ પાણી પીવાની ટેવ જેટલી જ ગુણકારી છે. ચા પીવાની ટેવથી શરીરમાં એક લિટર પાણી પીવાથી જે હાઈડ્રેશન જળવાઈ રહે છે તેટલું જ હાઈડ્રેશન ચામાંથી પણ મળે છે.

રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, ચામાં કેફેઈન નામના તત્વને કારણે શરીરનું પાણી ઘટે છે જે ફક્ત એક માન્યતા છે. દિવસમાં 4થી 6 કપ ચા પીવાથી શરીરને કોઈ જ નુક્શાન થતું નથી.
એટલું જ નહીં આ રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું છે કે ચા પીવાથી હ્રદય રોગની બીમારીથી બચી શકાય છે. હાર્ટના રોગ અને સ્ટ્રોકથી બચી શકાય છે.
જોકે આ ચામાં ખાંડ અને દૂધનું પ્રમાણ ઓછુ રાખવું સ્વાસ્થ્ય માટે સૌથી ઉત્તમ છે.

No comments:
Post a Comment