કોફી અને સુગર એક સાથે લેવાથી મગજની કાર્યક્ષમતા વધે છે. એટલે કે એકાગ્રતા અને યાદશક્તિ વધુ સારી થાય છે. બાર્સિલોના યુનિવર્સિટીમાં કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં આ વાત બહાર આવી છે.
૪૦ લોકોના મગજનું સ્કેન કર્યા બાદ સંશોધકો આ નિષ્કર્ષ પર આવ્યા છે. આ લોકોને બ્રેઇનના સ્કેન પહેલાં કોફીની સાથે સુગર લેવાનું કહેવામાં આવ્યું હતું. સંશોધકો કહે છે કે, કોફી અને સુગર એકાગ્રતા અને યાદશક્તિને નિયંત્રિત કરનાર મગજના ભાગ પર અસર કરે છે.

No comments:
Post a Comment