ઘણાં લોકો જાડાપણાંની સમસ્યાથી પીડાતા હોય છે. પરંતુ જાડાપણું દુર કરવા માટે જો ખોટી રીતો અપનાવાય તો તેના કારણે સ્વાસ્થય વધુ ખરાબ થાય છે અને જાડાપણું વધે છે તે સાથે પ્રતિરોધક તંત્ર પણ ખોરવાય છે.
જાડાપણાંને ઘટાડવા આ સાચી રીતો અપનાવો
- નિયમિત રૂપથી રોજ સવારે પોતાની માટે દસ મિનિટ નીકાળો અને ધનુરાસન તથા તાડ આસન કરો.
- જમ્યા બાદ થોડી વાર વ્રજાસનમાં ચોકક્સ બેસો.
- સવારે અને સાંજે થોડો સમય પોતાના મનગમતી રમત માટે ફાળવો.
- તેના સિવાય દોડ પણ લગાડી શકો છો.
- ખભાઓને એક પછી એક વાર પાછળની તરફ ફરાવો. આ એક સાધારણ મુદ્રા છે અને પેટ અને કમરની પાસેની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે.
- એબ્સને ઉપરની તરફ ખેંચવા દર્દનાક બની શકે છે.પરંતુ યોગ્ય રીતે કરવાથી તેનાથી વધુ ચરબી ઉતરે છે.ખાવામાં શું ધ્યાન રાખશો?
- તેલ,ઘી, વધારે ગળ્યુ, વધારે મસાલાવાળું ખાવાનું છોડી દેવુ.
- એક ગ્લાસ જ્યુસ ચોક્કલ લો.
- સવારે ખાવામાં સલાડ વધુ લો.
- સાંજે જલ્દી જમી લો.
- સવારે યોગ્ય માત્રામાં નાશ્તામાં ફળ લો.

No comments:
Post a Comment