KnowledgeOfLife (જીવન વિજ્ઞાન)
know about Health-Care & Life style.
Tuesday, 23 August 2011
મોબાઈલ ફોન પણ બનાવી શકે છે નપુંસક!
જો તમે રોજ ચાર કલાકથી વધારે સમય મોબાઈલ ફોન પર વાતો કરવામાં ગાળો છો તો સાવધાન થઈ જાઓ કારણ કે અમેરિકન સોસાયટી ફોર રિપ્રોડક્ટિવ મેડિસિનની બેઠકમાં સંશોધકોએ જાણકારી આપી છે કે જે લોકો મોબાઈલ ફોનનો અતિશય ઉપયોગ કરે છે તેમની પ્રજનન ક્ષમતા ઘટી જાય છે.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment