હળદર સ્ટ્રેસ લેવલ ઘટાડે છે તો તેજાના હ્રદય સંબંધિત બીમારી દુર રાખે છે
આપણા રોજ મરોજના ખાવામા વપરાતી હળદર કેટલી ગુણકારી છે તે જાણો છો? તેનો દરરોજ નિયમિત ઉપયોગ આપને સ્ટ્રેસ જેવી બીમારીથી દુર રાખે છે.
તો તેજાના તરીકે ઓળખાતા તજ, તમાલ પત્ર અને મરીમાં રહેલાં એન્ટીઓક્સાઈડ તત્વથી હાર્ટની બીમારીથી બચી શકાય છે.
હાલમાં જ થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આપણા રાંધવામાં વપરાતા તેજાના અને ગરમ મસાલાને કારણે શરિરમાં એન્ટીઓક્સિડન્ટની માત્રા 13 ટકા વધે છે.
ઈન્સ્યુલિન રિસ્પોન્સ 20 ટકા વધે છે તેને કારણે શરીરમાં બળતરા જનમાવતા સ્ટ્રેસલેવલનો નાશ થાય છે. તેમજ હ્રદય સંબંધિત બીમારીથી પણ બચી શકાય છે.
એટલું જ નહીં દરરોજ એક ચમચી હળદર ફાકવાથી ઘણાં ફાયદા થાય છે જેમકે,
-શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રહે છે.
-સ્ટ્રેસ લેવલ ઘટે છે હ્રદય સંબંધીત તક્લીફ રહેતી નથી
-ત્વચાનો રંગ પણ ઉજળો થાય છે.

No comments:
Post a Comment