બે બાળકો વચ્ચે વધુ અંતર રાખવાનો વધુ એક ફાયદો જાણવા મળ્યો છે. વધુ અંતર રાખીને તમે તમારા બીજા બાળકને ઓટિઝ્મના ખતરાથી બચાવી શકો છો. સંશોધકો કહે છે કે, જો એક બાળકના જન્મના ૧૨ મહિનામાં મહિલા બીજીવાર સગર્ભા થાય છે તો જન્મ લેનાર બાળકને ઓટિઝ્મ થવાનો ખતરો ત્રણ ગણો વધી જાય છે. જ્યારે ૧૨થી ૨૩ મહિના વચ્ચે સગર્ભા થયા બાદ જન્મ લેનાર બાળકને ઓટિઝ્મ થવાનો ખતરો બમણો હોય છે.
No comments:
Post a Comment