Sunday, 21 August 2011

દૂધ પીવાથી હ્રદયરોગથી બચી શકાય છે



દરરોજ ત્રણ ગ્લાસ દૂધ પીવાથી હ્રદયરોગનું જોખમ ૧૮ ટકા સુધી ઘટાડી શકાય છે. અમેરિકામાં તાજેતરમાં હાથ ધરાયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. વેગનિંગન યુનિવર્સિટી અને હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ યુરોપ, અમેરિકા અને જાપાનમાં પહેલાં થઈ ગયેલા ૧૭ અભ્યાસો પર વધુ સંશોધન હાથ ધર્યું હતું. અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ડેરી પ્રોડકટ્સના ઉપયોગને હ્રદય સંબંધિત બીમારીઓ અથવા હુમલા વચ્ચે કોઈ સંબંધ નથી. ખરેખર તો દૂધ પીવાથી હ્રદયરોગનું જોખમ ઘટે છે.

No comments:

Post a Comment