સ્વાસ્થ્ય વર્ધક ખજૂર ખાવો, તેના આટલાં બધા ફાયદા છે
ખજૂરના પૌષ્ટિક ગુણોને કારણે તે ઉપવાસના દિવસોમાં ખાવામાં ઉત્તમ છે. આપને જાણીને નવાઈ લાગશે કે એક કીલો ખજૂર આપણા શરીરમાં 3500 કેલરી ઉર્જાનો સંચાર કરે છે.
હાલમાં જ થયેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે, ખજૂરમાં 70 ટકા શર્કરા હોય છે જેમાં ગ્લુકોઝ અને ફ્રેક્ટોઝનું પ્રમાણ સૌથી વધુ હોય છે. ખજૂરના પૌષ્ટિક ગુણોને કારણે તે ઉપવાસના દિવસોમાં ખાવામાં ઉત્તમ છે. આપને જાણીને નવાઈ લાગશે કે એક કીલો ખજૂર આપણા શરીરમાં 3500 કેલરી ઉર્જાનો સંચાર કરે છે.
-દૂધ સાથે ખજૂર ખાવાથી હાડકા મજબુત થાય છે
-શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પણ વધે છે
-કફની પ્રકૃતિ ધરાવતા વ્યક્તિને ખજૂર ખાવાથી ફાયદો થાય છે
-આ સીવાય જો આપ વજન વધારવા માંગતા હોવ તો ખૂજરના ટુકડા કરી તેને ઘીમાં સાતળી લો તેને દરરોજ સવારે ખાવાથી થોડા દિવસોમાં ફરક જોવા મળશે.
No comments:
Post a Comment