દરેક વ્યક્તિ નાનપણમાં વાઇરસનો શિકાર બને છે, જો કે એ સમયે આ વાઇરસ બહુ ઘાતક હોતા નથી
માનવના ૧૪ પ્રકારના નાકમાંના કોઇપણ પ્રકારના નાકમાંથી વાઇરસ ઘૂસી જાય છે
એવું મનાય છે કે માનવના ૧૪ પ્રકારનાં નાક હોય છે. પરંતુ તમારું નાક ગમે તે પ્રકારનું હોય પણ તમારા મુખનું મહત્વપૂર્ણ અંગ મગજને અસ્તવ્યસ્ત કરી દેતા વાઇરસનું પ્રવેશ દ્વાર હોવાનો વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે.અમેરિકામાંના સંશોધકોએ શોધી કાઢયું હતું કે નાક હર્પસ વાઇરસ ફેમિલીના સભ્ય હર્પસ વાઇરસ-૬ (એચએચવી-૬)નું પોર્ટલ છે, જે મગજને અસ્તવ્યસ્ત કરતા સ્કલરોસિસ (શરીરની પેશીઓની વિકૃતિ), મગજના સોજા અને વાઇ સાથે સંકળાયેલું છે.
આને લીધે નવજાતોમાં ઓળી કે અછબડા જેવા રોગ સામાન્યત: જોવા મળે છે, જે ભારે તાવ અને ચામડીને હાનિ પહોંચાડે છે, એમ લાઇવ સાયન્સના અહેવાલમાં જણાવાયું હતું.મેરીલેન્ડના બેધસ્ડામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર્સ એન્ડ સ્ટ્રોક ખાતેના ન્યૂરોવાઇરોલોજિસ્ટ સંશોધક સ્ટીવન જેકોબ્સને કહ્યું હતું કે, ‘આ એ વાઇરસ છે જેનો આપણા બધાએ સામનો કરવાનો આવે છે. નાનપણમાં તો આપણે આનો ભોગ બન્યા જ હોઈએ છીએ. મોટેભાગે એ જે-તે સમયે ઘાતક હોતો નથી.’
આ વાઇરસ કઈ રીતે મગજમાં પ્રવેશે છે એ હજુ એક કોયડો જ છે. કેમકે આપણી બુિદ્ધ બની બઠેલી લોહીની દીવાલોથી મોટાં પ્રમાણમાં સુરક્ષિત છે જે અનેક જર્મ્સ અને ડ્રગ્સને ફલ્ટિર કરી નાખતા હોય છે.જો કે, સંશોધકોને જાણવા મળ્યું હતું કે ઇન્ફ્લુએન્ઝા અને રેબિસ જેવા અન્ય વાઇરસ નાક દ્વારા પોતાનું નેટવર્ક ગોઠવીને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સુધી પહોંચતા હોય છે.
એચએચવી-૬ મગજમાં કઈ રીતે પ્રવેશે છે એ જાણવા માટે વિજ્ઞાનીઓએ મલ્ટપિલ સ્કેલેરોસિસ સહિતના દર્દીઓના ટિસ્યુ સેમ્પલોને ચકાસ્યાં હતાં. વાઇરસ ડીએનએ સમગ્ર મગજમાં જોવા મળ્યો હતો ત્યારે આદેશોને શોધવામાં સંકળાયેલા મગજના એક ભાગમાં મોટાં પ્રમાણમાં આ તત્વ જોવા મળ્યાં હતાં.
વધારામાં સંશોધકોએ સ્વસ્થ લોકોનાં નાકમાંથી નીકળતી લાળના એચએચવી-૬માંથી ડીએનએ શોધ્યા હતા. આવા લોકો સુગંધની શક્તિ ગુમાવી ચૂક્યા હતા અને તેઓને અન્ય કેટલીક મુશ્કેલીઓ પણ હતી.નેશનલ એકેડમી ઓફ સાયન્સના અહેવાલમાં ટીમે જણાવ્યું હતું કે આ બાબત એ સૂચવે છે કે સ્વસ્થ અને દરેક પ્રકારના દર્દીઓમાં નાક વાઇરસનું શક્ય માધ્યમ હોવાનું જાણવા મળ્યું હતું.

No comments:
Post a Comment