ટૂથપેસ્ટ અને સાબુમાં રહેલ રસાયણ માતાની કોખમાં રહેલ બાળકના મગજને નુકશાન પહોંચાડી શકે છે.
વૈજ્ઞાનિકોને ડર છે કે ગર્ભવતી સ્ત્રીઓ કે જેઓ ટ્રિક્લોસન નામનુ રસાયણ વધુ પ્રમાણમાં લે છે તેઓ પોતાના બાળકને જોખમમાં મૂકી રહી છે.
નવા તારણો અનુસાર ટ્રિક્લોસન ગર્ભાશયમાં પહોંચતા લોહીના વહનને અવરોધે છે. બાળકના મગજને ઓક્સિજનથી વંચિત રાખવા માટે તેનો વિકાસ થવો જરૂરી છે.
યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાના પ્રો. માર્ગારેટ જેમ્સે કહ્યુ હતુ કે, "આ એક પરેશાની છે પણ તે કેટલી હદ સુધી જોખમી છે તે હજી નક્કી નથી."
ટ્રિક્લોસન એ એક શક્તિશાળી એન્ટિ-બેક્ટેરિયલ છે જે છેલ્લા 50 વર્ષમાં વિકસિત થયું છે.
આ રસાયણ સામાન્ય રીતે ટૂથપેસ્ટ, ડિઓડ્રન્ટ અને હેન્ડવોશ અને વોશિંગ અપ લિક્વિડ, એન્ટિ બેક્ટેરિયલ ચોપિંગ બોર્ડમાં અને અમુક રમકડામાં પણ વપરાય છે.

No comments:
Post a Comment