વૈજ્ઞાનિકો કહે છે, ઓફિસમાં તમારા ડેસ્ક પર ખાવાને કારણે દિવસ દરમિયાન તમે વધુ ખાઓ તેવી શક્યતાઓ છે.
યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલના સંશોધકો સ્મૃતિ અને ધ્યાન આપણી ભૂખને કેટલી રીતે અસર કરી શકે છે તેના વિશે અભ્યાસ કરી રહ્યા હતા.
તેમણે વિદ્યાર્થીઓના એક જૂથને નવ અલગ અલગ આહારમાંથી બનેલો લંચ તેમના કમ્પ્યૂટર ટેબલ પર ગેમ રમતા રમતા ખાવા માટે કહ્યુ.
તેમણે બીજા જૂથને પણ તે જ ખોરાક આપ્યો પણ તેમને ક્યા બેસીને ખાવો તેવી કોઈ બાધા ન મૂકી.
વૈજ્ઞાનિકો જાણ્યુ કે કમ્પ્યૂટર ગેમ રમતા બાળકોને જમ્યા પછી પણ સંતોષ નહોતો થયો.
આ અસર ઘણી ગાઢ હતી કેમ કે જે બાળકો ડેસ્ક પર બેસીને જમ્યા હતા તેમણે અડધા કલાક પછી અન્ય બાળકો કરતા બમણો ખોરાક ખાધો.
આ આખા અભ્યાસને અંતે, ડેસ્ક પર બેસીને જમનારા બાળકોને એ પણ યાદ નહોતુ કે તેમણે ક્યો ખોરાક પહેલા ખાધો હતો અને ક્યો ખોરાક પછી.

No comments:
Post a Comment