Monday, 8 August 2011

વજન ઘટાડવા ૨૮ વર્ષથી ડાયટિંગ શરૂ કરવું જરૂરી

જો આપને વજન ઘટાડવું હોય તો ૨૮ વર્ષની વયથી જ ડાયટિંગ શરૂ કરી દો. તાજેતરમાં હાથ ધરાયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. જે લોકો ૨૮ વર્ષની વયથી જ વજન ઘટાડવાના પ્રયત્નો શરૂ કરે છે તેઓ જ સફળતાપૂર્વક પોતાનું વજન ઘટાડી શકે છે.

૩૦ વર્ષથી વધારે વયની લગભગ ૩૦૦૦ મહિલાઓ પર આ અભ્યાસ હાથ ધરાયો હતો. ૨૭-૨૮ વર્ષની વયે મહિલાઓનું વજન ઝડપથી વધે છે કારણ કે તેમની પાસે સમય અને ઇચ્છાશક્તિ ઘણી વધારે હોય છે. બીજી તરફ ૩૫ વર્ષથી વધારે વયની મહિલાઓ પાસે વજન ઘટાડવા માટે સમય હોતો નથી. જ્યારે પોતાના જીવનના ચાલીસથી પચાસ વર્ષની આસપાસની મહિલાઓને વજન ઘટાડવામાં કોઈ રસ જ હોતો

No comments:

Post a Comment