જો તમે ફૂદિનાનો ઉપયોગ માત્ર મોંનો સ્વાદ વધારવા માટે કરતા હોવ તો તમે તેના અન્ય ગુણથી અજાણ છો. ફૂદિનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને માનસિક શાંતિ પણ મળે છે.
ફૂદિના સિવાય તેના તેલને જો વાળના મૂળમાં લગાડવામાં આવે તો તે વાળમાં નવો જીવ પૂરી શકે છે. આનાથી વાળ ઘાટ્ટા બને છે અને ચમકીલા પણ. ફૂદિનો લગાડવાથી ખોડો નથી થતો અને માથાની ત્વચા સ્વસ્થ રહે છે.
આના તેલને જો ફાટેલા હોઠ પર લગાડવામાં આવે તો હોઠ મુલાયમ અને નરમ થાય છે. સાથે તે ત્વચાને કુદરતી રીતે સુંદર બનાવે છે.
તે ત્વચાના બંધ છિદ્રોને ખોલે છે અને તેનાથી ખીલ પણ નથી થતાં.

No comments:
Post a Comment