ઊંઘતા પહેલાં ઈલેકટ્રોનિક ઉપકરણો પર લખવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી ઊંઘ અને મૂડ પર અસર થઈ શકે છે.
તાજેતરમાં હાથ ધરાયેલા અભ્યાસ અનુસાર અગ્રણી સંશોધક ડૉ. પીટર જી. પોલોસે જણાવ્યું હતું કે ૮ થી ૨૨ વર્ષની વયજુથના વિદ્યાર્થીઓમાં ટેક્સ્ટ મેસેજિંગ અને અન્ય ઈલેકટ્રોનિક ઉપકરણોના ઉપયોગના કારણે ઊંઘ ન આવવી અને પગમાં દુખાવો થવા જેવી સમસ્યાઓ જોવા મળી શકે છે.
મોડી રાત સુધી આ પ્રકારનું લખાણ કરતા વિદ્યાર્થીઓના વ્યવહારમાં બીજા દિવસે સમસ્યા પણ જોવા મળે છે. આથી રાતના સમયે ટેક્સટિંગ (ઈલેકટ્રોનિક ઉપકરણો પર લખવાનું) કરવાનું ટાળવું જોઈએ.

No comments:
Post a Comment