શું તમને ફિટ રહેવા માટે જિમમાં જવાનું પસંદ નથી? હવે એક નવું એક્સરસાઇઝ મશીન આવ્યું છે. આ મશીન માત્ર ૨૦ મિનિટમાં તમને સંપૂર્ણ વર્ક આઉટ કરી દેશે. શરીરમાંથી લગભગ ૪૦૦ કેલરી ઓછી કરી દેશે. ખરેખર તો, આ ૧૨ ફૂટ લાંબું સ્પોર્ટ્સ કાર્ડ છે. તેને કોઇ થાંભલા સાથે એટેચ કરી શકાય છે. તેનું નામ રપિકોર એફએક્સ છે. તેનો ઉપયોગ કરતી વખતે તેનો બીજો છેડો પોતાના હાથમાં પકડીને અલગ-અલગ દિશાઓમાં તેને મૂવ કરી શકો છો.
No comments:
Post a Comment