આજકાલ ભાગ-દોડમાં જિંદગીમાં અનિયમિત દિનચર્યા અને અસંતુલિત ખાનપાનના કારણે ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ થવી સામાન્ય છે.ગેસના કારણે પેટદર્દ, માથાનું દર્દ અને સાંધાના દુખાવા વગેરે સમસ્યાઓ પણ સાથે ઊભી થાય છે. તેને જડમુળથી મટાડવા માટે હસ્તમુદ્રા અને યોગથી સરળ ઉપાય કોઇ નથી. વાયુમુદ્રા માટે દિવસભર માત્ર પાંચ જ મિનિટ આપીને તમે ગેસ અને કબજિયાતથી છુટકારો મેળવી શકો છો.
-આ મુદ્રાને બનાવવા માટે અંગુઠા પછીની પહેલી આંગળી એટલે કે ઇંડેક્સ ફિંગરને વાળીને તેના નખ વાળા ભાગનું હલકુ દબાણ અંગુઠાના મુળ ભાગમાં કરવામાં આવે અને તે પછી અંગુઠાથી તર્જની પર દબાણ કરવું, બાકીની ત્રણ આંગળીઓને સીધી રાખવી.
-આ જે મુદ્રા બનાવે છે તેને વાયુ મુદ્રા કહે છે. આ મુદ્રાને રોજ પાંચથી દસ મિનિટ કરવાથી દરેક પ્રકારની ગેસની સમસ્યાઓ, વાત, પક્ષાઘાત,હાથ –પગમાં કે શરીરમાં કંપન, લકવા,હિસ્ટરીયા વગેરે અનેક રોગો આ મુદ્રાથી ઠીક થઇ જાય છે. આ મુદ્રાની સાથે ક્યારેક –ક્યારેક પ્રાણ મુદ્રા પણ કરતા રહેવું જોઇએ.

No comments:
Post a Comment