ખાવાનું એ આપણી સૌ પ્રથમ જરૂરિયાત છે અને આપણી આ જરૂરિયાતને પુરી કરવા માટે આપણે દિવસ-રાત મહેનત પણ કરીએ છીએ. ખાવાનું જે આપણને જીવન જીવવાની શક્તિ તો પ્રદાન કરે જ છે પણ તે સાથે ક્યારેક-ક્યારેક આપણાં સ્વાસ્થયને નુકસાન પણ પહોંચાડી શકે છે. આ જ કારણથી અમુક એવી વાતો પણ છે જે આપણાં સ્વાસ્થય માટે હાનિકારક છે જેનાંથી સચેત થઇ તે અંગો ધ્યાન રાખવું જોઇએ.
ઘણાં વિદ્વાનો અને ડૉક્ટરોએ આ અંગે ઘણી સાવધાનીઓ પણ સૂચવી છે.તેનું ધ્યાન રાખવું અતિ આવશ્યક છે.
આવો જાણીએ જમવા અંગે કઇ સાવધાનીઓ રાખવી જોઇએ.
- આપણે ખાવા માટે એક સમય નિર્ધારિત કરવો જોઇએ અને તે નિર્ધારિત સમયે જમી જ લેવું જોઇએ.
- વારંવાર ખાવાની કુટેવ છોડી દેવી જોઇએ આ ઉપરાંત ક્યારેય પણ ઊભા-ઊભા કે ચાલતાં જમવું ના જોઇએ. જમવાનું હંમેશા બેસીને જ જમવું જોઇએ.
- જમતાં પહેલા ભગવાનનું સ્મરણ કરવું જોઇએ.જેથી જમતી વખતે મનમાં સાત્વિક વિચારો આવે.
- જમતી વખતે વાતચીત ના કરવી જોઇએ, સંપુર્ણ ધ્યાન જમવા પર કેન્દ્રિત હોવું જોઇએ.
- જમવાનું ભોજન સુવાના 1 કલાક પહેલા કરવું જોઇએ અને જમ્યા બાદ અડધો કલાક ચાલવું કે વજ્રાસનમાં બેસવું જોઇએ.

No comments:
Post a Comment