-સ્ત્રીઓની સેક્સ ક્ષમતા વધારે છે કોફી
યૌન ક્ષમતા વધારવા યુવાનો અલગ-અલગ નુસખાઓ અપનાવતા હોય છે. જે લોકો પાર્ટનરને ખુશ કરવા યૌન ઉત્તેજના વધારતી ગોળીઓ કે અલગ અલગ સાધનોનો ઉપયોગ કરે છે તેમના માટે વધુ સારા સમાચાર છે.
સેક્સની મઝા માણનારા લોકો માટે એક સારા સમાચાર છે. હાલમાં થયેલી એક શોધ પ્રમાણે, મહિલાઓની સેક્સ ક્ષમતા અને પાર્ટનરને સેટિસ્ફેક્શન પુરુ પાડવા કોફી અક્સીર છે. કોફીમાં હાજર કૈફિન મહિલાઓની સેક્સ કોશિકાઓમાં ઉર્જા પુરી પાડે છે.
પણ શોધકર્તાએ તેમ પણ જણાવ્યું છે કે કોફી એ સ્ત્રીઓને વધુ અસર કરે છે કે જેઓ કોફીનો નિયમિત ઉપયોગ ન કરતી હોય. તેથી જો આપ 15 દિવસે એકાદ બે વખત કોફીનો ઉપયોગ કરતાં હોવ તો તે આપ માટે ફાયદાકારક સાબિત થશે.
No comments:
Post a Comment