
આપની કોઈપણ પ્રકારની શારીરિક પરેશાનીને દુર કરવા અક્સીર એવી ખાસ ટિપ્સ
*જો આપને ઉંઘ ન આવવાની બીમારી હોય તો રાત્રે સુતા સમયે પગના તળિયે સરસિયાનું તેલ લગાવી શકો છો.
*એક કપ ગુલાબ જળમાં અડધુ લીબૂં નિચોવી સવાર સાંજ તે પાણીથી કોગળા કરવાથી મોંની દુર્ગંધ દૂર થાય છે.
*જમવામાં 2 કેળાનું સેવન કરવાથી ભૂખ ઉઘડે છે.
*આંબળાને સુકવી તેને ખાંડી દો દરરોજ સવાર સાંજ આંબળાનો પાવડર લેવાથી ઉધરસમાં રાહત રહે છે.
* 1 ચમચી શુદ્ધ ઘીમાં હીંગ મેળવી પાણી સાથે લેવાથી પેટનો દુખાવ દુર થાય છે.
* ટામેટાં પીસી ચહેરા પર તેનો લેપ લગાવવાથી ત્વચા કાંતિમય અને ચમકદાર બને છે. ખીલ, ડાઘ ધબા અને કરચલીઓ દુર થાય છે.
* જો આપને પરસેવાની બીમારી હોય તો નહાવાંના પાણીમાં ફટકડી નાખીને સ્નાન કરો.
*કંકોલા પાણીમાં લીંબૂ નિચોવીને પીવાથી કબજીયાતની બીમારી દૂર થાય છે.
*સુતા પહેલાં સરસીયું કે ઘી નાભી પર લગાવવાથી હોઠ મુલાયમ રહે છે.
No comments:
Post a Comment