Wednesday, 14 September 2011

સેક્સ બાબતે વૈજ્ઞાનિકોએ કંઈક આવું શોધી કાઢ્યું...!

હાઈ હિલ્સ સ્ત્રીઓની કામેચ્છા વધારે છે
હાલમાં જ થયેલાં એક સંશોધનમાં બહાર આવ્યું છે કે જે મહિલાઓ હાઈ હિલ્સ પહેરે છે તેમની સેક્સ લાઈફ વધુ સારી હોય છે.

કારણ કે હાઈ હિલ્સને કારણે જે મસલ્સ દબાય છે તેની અસર સેક્સ ઓર્ગઝમ પર પડે છે. સ્ત્રીઓની સેક્સ લાઈફ વધુ દમદાર બને છે.

ફ્લેટ સેન્ડલ પહેરનારી સ્ત્રીઓ કરતાં હાઈ હિલ્સ પહેરનારી સ્ત્રીઓ સેક્સ બાબતે વધુ ઉત્સાહી અને ઉત્તેજતિત હોય છે.

No comments:

Post a Comment