જો તમને ભોજન બરાબર પચતું ના હોય તો, લાંબા સમય સુધી તમને પેટ અને મગજમાં ભારે લાગે, થોડુ ભોજન લો છતાં પણ ઘણાં કલાકો સુધી ખાવા-પીવાનું પચે નહિ, ખાટા ઓડકાર આવે તો આ આસન આવી દરેક પેટની બીમારીઓ જેમ કે અપચો,ગેસ થવો, ભુખ લાગવી, ખાવાનું પચવું નહિ, કબજિયાત, પેટમાં દર્દ વગેરે રોગને દુર કરે છે અને તે સાથે વજન પણ ઉતારે છે. આ આસનને કરવાથી શ્વાસ, ઉચ્છવાસમાં એકાગ્રતા વધે છે. મન શાંત અને સ્થિર થાય છે. આ આસનનો નિયમિત અભ્યાસથી શારીરિક અને માનસિક સ્વાસ્થય ઉત્તમ થાય છે.
વિધી – એકાંત સ્થાન પર સમતોળ જમીન પર આસન પાથરો. પીઠનાં બળે જમીન પર સુઇ જાઓ.બન્ને હાથને શરીરનાં બગલમાં રાખો.પોતાની આંખો ખુલ્લી રાખો તથા શ્વાસને અંદર ખેંચતા જાઓ. બન્ને પગને એકસાથે લગભગ એક ફુટ ઊંચા ચઢાવો. પોતાનાં માથાને જમીન પર ટેકવી રાખો. પોતાની ક્ષમતા અનુસાર શ્વાસને રોકીને અમુક સમય સુધી આ અવસ્થામાં રાખો. હવે ધીરે- ધીરે બન્ને પગને એકસાથે જમીન પર રાખો અને અમુક સમય સુધી વિશ્રામ કરો.આ અભ્યાસ થયા બાદ આ ક્રિયાને નિયમિત 5 વાર પોતાનાં ડેઇલી રૂટિનમાં સમાવેશ કરો.
સાવધાની – આસનનો અભ્યાસ ધીરજપુર્વક કરો. ઉતાવળમાં શરીર પર વધારે ભાર ના આવી જાય.

No comments:
Post a Comment