કબજિયાત એ પેટનાં અનેક રોગોનું એક કારણ છે. આની પાછળ ભોજન બરાબર પચતું ના હોય તો તેને કારણે કબજિયાતની સમસ્યા રહે છે.
આવો જાણીએ કેટલીક વિશેષ વાતો કે જેને કારણે કબજિયાતની સમસ્યા એ કાયમી બને છે.
- કોઇપણ પ્રકારની શારીરિક મહેનત ના કરવી અને આળસ રાખવી.
- અલ્પભોજન લેવું.
- શારીરિક જગ્યાએ માનસિક (મગજનું) કામ વધારે કરવું.
- ચો,કોફી વધારે માત્રામાં પીવું. ધ્રુમપાન કરવું અને દારૂ પીવું.
- ગરિષ્ઠ પદાર્થોને અર્થાત પચવામાં ભારે એવા પદાર્થોનું વધારે પડતું સેવન કરવું.
- ભોજનમાં ફાયબરનો અભાવ
- આંતરડા, લિવર અને બરોળની બીમારી. વધારે પડતાં દુ:ખ,ચિંતા, ડરને કારણે
- યોગ્ય સમયે ભોજન ના લેવુ અને મંદાગ્નિ (પાચક અગ્નિનું ધીમું પડવું)
- ખુભ ચાવી-ચાવીન ભોજન ના કરવાની કુટેવ અથવા જબરદસ્તી ભોજન કરવાથી. ઉતાવળમાં ભોજન કરવાથી.
- અકારણ કે ભુખ વગર જમવું.
- વધુ પડતાં ઉપવાસ કરવાં.
- જમતી વખતે ભોજન ચાવવાની જગ્યાએ બીજી કોઇ જગ્યા પર ધ્યાન હોવું.

No comments:
Post a Comment