વધતું પ્રદુષણ, તણાવ અને અનિયમિત આહારને કારણે વાળને લગતી સમસ્યાઓથી હેરાન થઇએ છીએ.
જો તમે રુક્ષ, બેજાન અને વાળ ખરવાની સમસ્યાને કારણે ચિંતિત હોવ તો આ નાનીમાના આ અસરકારક નુસખા અપનાવો.
- વાળમાં ચમક લાવવા માટે એક ઇંડાને સારી રીતે ફેંટી લો, તેમાં એક ચમચી નાળિયેરનું તેલ, એચ ચમચી એરંડિયાનું તેલ, એક ચમચી ગ્લિસરીન, એક ચમચી વિનેગર તથા થોડું મધ ભેળવીને આ મિશ્રણને વાળમાં લગાડી લો અને બે કલાક બાદ તેને નવશેકા પાણીથી ધોઇ લો. વાળ એટલા ચમકદાર બનશે કે કોઇ પણ કંડીશનરની જરૂર નહીં પડે.
- દહીંમાં બેસન ભેળવીને વાળનાં મુળમાં લગાડીને એક કલાક બાદ માથું ધોઇ લો.તેનાથી વાળની ચમક પાછી આવી જશે અને વાળમાં ખોડાની સમસ્યાથી છુટકારો મળશે.
- જો ખોડાની ફરિયાદ રહેતી હોય તો દહીમાં કાળી મરીનો પાવડર નાખીને માથું ધોવો.આવું અઠવાડિયામાં બે વાર ચોકક્સ કરો. જેનાથી વાળનો ખોડો દુર થશે તે સાથે વાળ મુલાયમ,કાળા, લાંબા અને ઘટાદાર થશે જે તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાડશે.
- એક કપ વાટેલી મહેંદી, થોડો (ચપટી) કોફી પાવડર,1 ચમચી દહીં, 1 ચમચી લીંબુનો રસ,એક ચમચો પીસેલો કાથો, 1 ચમચી આમળાનું ચુર્ણ, 1 ચમચી સુકાયેલા ફુદીનાનું ચુર્ણ, આ મિશ્રણને લગભગ બે કલાક સુધી રાખી મુકો. બે કલાક બાદ તેને માથામાં 1 કલાક લગાડીને તે પછી માથું ધોઇ લો. તેનાથી વાળ કાળા અને મુલાયમ થશે.
- કાળી માટી વાળ માટે બહુ સારી માનવામાં આવે છે. કાળી માટી બે કલાક સુધી પલાળી રાખીને ધોવાથી વાળ મુલાયમ બને છે.
- નાળિયેરનાં તેલમાં લીંબુનો રસ લગાડીને વાળની જડમાં લગાડવાથી કસમયે વાળ સફેદ થવા અને તુટતા વાળ રોકાઇ જાય છે.
- આમળાનાં ચુર્ણ અને પીસેલી મહેંદીને મેળવીને લગાડવાથી વાળ કાળા અને તેનો ગ્રોથ પણ વધે છે

No comments:
Post a Comment