
-48 ટકા મહિલાઓ પોતાની સુંદરતાના વખાણ માટે પતિ કે પ્રેમી નહીં પણ મિત્રોની કમેન્ટ્સ પર ભાર મૂકે છે
પ્રેમી હોય કે પતિ પોતાની પ્રિયતમાને બહાર લઈ જતા પહેલા તેમણે કલાકો સુધી મેકઅપ પતવાની રાહ જોવી પડે છે
જો છોકરાઓને લાગતું હોય કે છોકરીઓ તેમને રીઝવવા માટે તૈયાર થાય છે તો આ તેમની ભૂલ છે. આ રીપોર્ટ વાંચ્યા પછી છોકરાઓએ પોતાના વિચારો બદલી નાંખવા પડશે. વાસ્તવમાં છોકરીઓ એકબીજાને પ્રભાવિત કરવા માટે કલાકો સુધી મેકઅપ કરે છે અને ડ્રેસ સિલેક્ટ કરવામાં પણ સમય લગાવે છે.
પ્રેમી હોય કે પતિ પોતાની પ્રિયતમાને બહાર લઈ જતા પહેલા તેમણે કલાકો સુધી મેકઅપ પતવાની રાહ જોવી પડે છે. આ સર્વેક્ષણમાં 18થી 30 વર્ષની મહિલાઓ સામેલ હતી.
આ મહિલાઓમાં દર 10માંથી 6એ માન્યુ હતું કે તેમના મગજમાં સતત એ વિચાર રહે છે કે તેમની પત્ની કે પ્રેમિકા સુંદર જ લાગવી જોઇએ. 48 ટકા મહિલાઓ પોતાની સુંદરતાના વખાણ માટે પતિ કરતાં વધારે તેમની ફ્રેન્ડ્ઝની કમેન્ટ્સ પર ભાર મૂકે છે.
No comments:
Post a Comment