જે લોકો સ્વાસ્થ્યને લઈને સાવધાન છે, તેઓ કંઈકને કંઈ ફંડા ચોક્કસ અપનાવતા હોય છે જેનાથી તેમનું શરીર ફિટ રહે છે. કેટલીક સામાન્ય ટિપ્સ જેનાથી તમે પણ ફિટ ફિગર પ્રાપ્ત કરી શકો છો....
-દરરોજ સવાર અને સાંજ લોંગ વોક ઉપર જાઓ.
-ચટપટુ ખાવાનું અને મેદાથી બનેલી વસ્તુઓથી દૂર રહેવું.
-ખાવામાં સલાડ અવશ્ય લો
-ખાધા પછી છાંશ ચોક્કસ પીવો.
-રાતનું જમવાનું સૂતા પહેલા ઓછામાં ઓછા 2 કલાક પહેલા લઈ લો.
-ખાધા પછી તરત જ સૂવાનું ટાળો.
-કંઈકને કંઈ શારીરિક કાર્યો ચોક્કસ કરો. જેમ કે ડાંસ, વોક, એક્સરસાઇઝ વગેરે.
-જમવામાં રોટલી અને ચોખા અલગ-અલગ સમયે ખાવો.
-દરરોજ એક કેળુ, સફરજન અને ફ્રુટ જ્યૂસ ચોક્કસપણે લો. દિવસભાર થોડી-થોડી વારમાં ફ્રૂટ વગેરે લેતા રહો.
-મીઠાઈ વધુ ન ખાવો.
-લંચ અને ડિનર દરરોજ સમયસર જ લો.
-તળેળી વસ્તુઓથી દૂર રહો.
-દરરોજ સવારે ઊઠીને હલકી એક્સરસાઇઝ અને વ્યાયામ ચોક્કસપણે કરો.
-ઓછામાં ઓછા 15-20 મિનિટ દરરોજ ધ્યાન કરો. આંખ બંધ કરીને શાંત બેસો અને મસ્તિસ્કને આરામ આપો.

No comments:
Post a Comment