જે સ્ત્રીઓનો સ્વભાવ સહેલાઈથી મિત્રતા કેળવી શકતો હોય, જેના મિત્રો વધારે હોય તેઓ ઝડપથી ચરબી ઘટાડી શકે
હવે જો આપને હોટ ફિગર જોઈતું હોય? આપ આપની વધારાની ચરબીથી પરેશાન હોવ તો આપની આ ચરબી ઘટાડવાનો એક અસરદાર નુસખો અમે આપને જણાવી રહ્યાં છે જે આપની વધારાની ચરબી દૂર કરવામાં મદદગાર થશે.
શોધકર્તાઓએ તેમના સર્વેમાં આ વાત જાણી છે કે જે સ્ત્રીઓની મિત્રો વધારે હોય છે તેઓ જીવનમાં ઘણાં વ્યસ્ત રહે છે. નીરસ દિનચર્યા વિતાવતા લોકો કરતાં તેઓ ઘણાં ફ્રુટફુલ દિવસો વિતાવે છે એટલે કે તેઓ વ્યસ્ત રહે છે જેને કારણે તેમના શરીરમાં 'બ્રાઉન ફેટ'નું પ્રમાણ વધે છે જે ચરબીનું સ્તર ઘટાડે છે.
સોશિયલી એક્ટિવ લોકોમાં 'બ્રાઉન ફેટ'નું પ્રમાણ વધુ જોવા મળે છે જે શરીરની વધારાની ચરબી બાળવામાં મદદરૂપ થાય છે અને શરીરને એનર્જી પૂરી પાડવા કેલરી બાળે છે.
સંશોધકોએ ત્યાં સુધી કહ્યું છે કે, આપ એક્સેસાઈઝ અને ડાયેટિંગ દ્વારા જે ઝડપથી વજન ઘટાડી શકો છો તેના કરતાં બમણી ઝડપથી સોશયલાઈઝિંગ દ્વારા વજન ઘટાડી શકો છો.

No comments:
Post a Comment