સામાન્ય રીતે આપણે જે પણ કંઈ ખાઈએ કે પીએ છીએ તેનાથી કામના તત્વો શરીરમાં અવશોષિત થઈ જાય છે તથા બેકારના તત્વ મળ-મૂત્રના રૂપમાં બહાર નિકળી જાય છે. એવુ જ એક આપણા શરીરનું મહત્પૂર્ણ અંગ છે કિડની. તે દિવસ-રાત ખૂનને ગળવાનું કામ કરે છે અને બેકારના તત્વોને મૂત્રના રૂપમાં બહાર કાઢી દે છે. જ્યારે તે કામના તત્વોને અવશોષિત કરી લે છે.
જરા તમે વિચારો કે જેમ ચાને ગળતા-ગળતા ઘણીવાર અવરોધ આવી જાય તો ગળણી બેકાર બની જાય છે, એવી જ રીતે આપણા શરીરના ખૂનની ગરણી કિડની શું નિરંતર કામ કરવાથી ખરાબ નહીં થાય? એવું નથી કે સંયમિત ખાન-પાન કરવાથી કિડની નિયમિત રૂપમાં આજીવન નિર્બાધ રૂપમાં કામ કરતી રહેતી હોય છે, જો ખાન-પાનમાં કેલ્શિયમ, પોટેશિયમ કે ઓક્સલેટ, યુરેટ વધુ માત્રામાં ખૂનના માધ્યમથી કિડની ગળાવા જતુ હોય તે તેનું કિડનીમાં જમા થવું નક્કી જ છે અને તે લગાતાર જમા થવાને લીધે ટુકડાઓ તૈયાર થાય છે.
જેને બોલચાલની ભાષામાં પથરી કે સ્ટોન કહે છે. ઘણા વિસ્તારોમાં પાણીમાં ચૂનાની માત્ર વધુ હોય ત્યાં પથરીના કેસ વધુ જોવા મળે છે. તે લોકોને શરીરમાં ખૂબ જ મોટી પથરી થઈ જાય ત્યારે ખબર પડે છે. તે વખતે ખૂબ જ દર્દ ઉપડતું હોય છે. આ સ્થિતિમાં ચિકિત્સકો અલ્ટ્રાસાઉન્ડ દ્વારા પથરીનો આકાર માપે છે અને દર્દીને આગળની સલાહ આપે છે.
આયુર્વેદમાં તેને અશ્મરી શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. નાની કિડનીની પથરી મૂત્ર માર્ગ દ્વારા બહાર નિકળવામાં આયુર્વેદિક નુસખા ઘણા સફળ થતા હોય છે. એવો જ એક નુસખો નીચે પ્રમાણે આપ્યો છે જેનો પ્રયોગ ચિકિત્સકના પરામર્શથી જ કરવો યોગ્ય રહે છે.
-પથરી રોગોઓમાં રાતના સમયે કળથીની દાળ(કુલ્થી)ને પલાળીને મૂકી દો, સવારે તેનું પાણી પીવાથી લાભ મળે છે.
-લગભગ 1 કિલો લીંબુનો રસ કાઢી તેને એક લીટરની માત્રામાં ગળીને બોતલમાં ભરીને રાખી દો, હવે તેમાં એક મુઠ્ઠી કોડીઓ નાંખી દો, તથા બોલતને થોડા હલાવો, આ પાણી થોડુ દુધીયુ થઈ જશે. હવે તેને રોજ અડધા કપના પ્રમાણમાં આ રસ પૂરો થાય ત્યાં સુધી પીવો. આ અદભૂત નુસખો છે.
-ગોક્ષુર ચૂર્ણ-1.5 ગ્રામ, ખીરા બીજ ચૂર્ણ-1.5 ગ્રામ, કકડી બીજ ચૂર્ણ-1.5 ગ્રામ, તથા કળથી બીજ-1.5 ગ્રામનો પ્રયોગ રોગીની ઉંમર પ્રામાણે કરાવવાથી પથરીથી છૂટકારો મળે છે.
- કેટલાક આયુર્વેદિક યોગ પણ પથરીના ઇલાજમાં કારગર સાબિત થાય છે. ચંદ્રપ્રભાવવટી, શ્વેતપર્પટી, ચંદ્રનાસવ, ગોક્ષુરાદીગુગુલ્લૂ, વરુણાદી કવાથ, ત્રંણપંચમૂલક્વાથ વગેરેનો પ્રયોગ તથા નક્કી માત્રમાં ચિકિત્સરની સલાહથી લેવા જોઈએ.
શું ધ્યાન રાખવું- પથ્થ તથા અપથ્યઃ-
-પથરીના દર્દીએ ટમાટર, પાલક વગેરેનું સેવન ન કરવું જોઈએ. હા, જો પથરી ઘણી વધુ માત્રામાં મોટી થઈ ગઈ હોય તો સર્જરી કે લીથોટ્રોપ્સી સારો વિકલ્પ હોઈ શકે છે.

Kisi bhi tarah ki pathri ho or khas karke kidney or pesab ki nali ki pathri ke ayurvedic ilaj sirf teen (3) din me vo bhi kifayati dam me contact:9099987585
ReplyDeleteસરસ
ReplyDelete