મધ સિવાય અન્ય મોટાભાગના મીઠાશવાળા પદાર્થોની વિપરિત મધમાં વિટામીનો, ખનીજો, એમિનો એમ્લો અને અન્ટિ ઓક્સીડેન્ટોની વ્યાપક શ્રેણીઓની ઓછી માત્રાઓ હોય છે, જે પ્રત્યેક માનવ શરીર માટે આવશ્યક છે. પરંતુ મધનું સેવન કરવાના ફાયદા જ નહીં નુકસાન પણ થઈ શકે છે. એટલા માટે મધનું સેવન જ્યારે પણ કરો નચી લખેલ વાતો જરૂર ધ્યાન રાખો.
-ચા, કોફીમાં મધનો ઉપયોગ ક્યારે ન કરવો જોઈએ.
-દાડમ, શેરડી, દ્વાક્ષ, ખાટા ફળોની સાથે મધ અમૃત સમાન છે.
-મધની એક મોટી ચમચીમાં 75 ગ્રામ કેલેરી શક્તિ હોય છે.
-કોઈ કારણવશ તમે મધ સૂટ ન થઈ રહ્યું હોય અથવા ખાધા પછી તમને કોઈ પરેશાની થઈ રહી હોય તો લીંબુનું સેવન કરો.
-તેને આગ ઉપર ક્યારેય ન તપાવો.
-માંસ, માછલીની સાથે મધ ન ખાવો.
-મધમાં પાણી કે દૂધ બરાબર-સરખી માત્રમાં લેવુ હાનિકારક છે.
-બાજરૂ ચીની(ખાંડ)ની સાથે મધ મેળવવું અમૃતમાં વિષ ભેળવવા સમાન છે.
-મધ ઠંડીની સિઝનમાં નવશેકા પાણીમાં લેવું જોઈએ.
-એકી સાથે વધુ માત્રામાં મધ ન લેવું, દિવસમાં બે કે ત્રણ વાર એક-એક ચમલી લો.
-ઘી, તેલ, માખણમાં મધ વિષ સમાન છે.

No comments:
Post a Comment