Wednesday, 14 September 2011

આ રહ્યા 7 કારણો જેનાથી વધે છે દરેક તણાવ

તણાવનું વાસ્તવિક કારણને સમજવામાં ઘણીવાર લોકો ભુલ કરે છે. લોકોને લાગે છે કે વધારે કામ કરવાથી તણાવ વધે છે, જ્યારે એવું બિલકુલ નથી.

માણસના કામ કરવાના ભારણને કારણે નહી પણ તેની અવ્યવસ્થિત રીતો અને યોગ્ય મેનેજમેન્ટ ના હોવાને કારણે થાકી જાય છે અને તણાવગ્રસ્ત રહે છે.આવો, જાણીએ તણાવના સાચા કારણો કયા છે...

તણાવના બીજ

- જીવનમાં સંઘર્ષ વધી ગયો છે.

- વારંવાર નોકરી બદલવી

- મેન્ટલ કોન્ફલીક્સ

- સંયુક્ત પરિવારોનું વિભાજન

- પતિ- પત્નીમાં ઇગો પ્રોબ્લેમ

- વ્યક્તિવાદ વધવો

અહીયા અમુક એવા નાના પરંતુ અચુક ઉપાયો બતાવવામાં આવ્યા છે, જેને અપનાવીને કોઇ પણ તણાવથી હંમેશા માટે છુટકારો મેળવી શકે છે.

- દરરોજ મેડિટેશન કરો.

- બાયોક્લોક સેટ હોવી જોઇએ એટલે કે નિશ્વિત સમય પર ઊંઘો અને જાગો.

- ચારિત્ર્ય ઠીક રાખો.

- જુઠ્ઠુ ના બોલો, ખોટા દેખાવો અને બનાવટીપણાથી દુર રહો.

- સંબંધો પ્રત્યે ગંભીર રહો અને અધિકારોથી પહેલા પોતાના કર્તવ્યોની ચિંતા કરો.

- ખાન –પાન સારા રાખો.

- આવેગ – આક્રોશને હાવી ના થવા ના દો.

No comments:

Post a Comment