Tuesday, 2 August 2011

આ નુસખો આપનો ગમે તેવો દુખાવો ભગાડી દેશે!

 
  -આપના શરીરનો કોઈપણ પ્રકારનો દુખાવો ભગાવવામાં કામ કરશે આ એક ઉપાય

સાંભળવામાં આપને થોડું અજુગતું લાગશે. પણ એક વખત અજમાવી જોજો આ દર્દનાશક નુસખો તમને ફાયદો જરૂરથી થશે.

હાલમાંજ થયેલા એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે જો આપ મેન્ટલી કે ફિઝીકલી કોઈપણ રીતનો દુખવા અનુભવતા હોવ તો તમારો દુખાવો દુર કરવા જોર જોરથી ગાળો ભાંડો. આમ કરવાથી તમાને મનથી શાંતી મળે છે.

બ્રિટનના કીલ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ રિસર્ચમાં જણાવ્યું હતું કે અભદ્ર ભાષા સૌથી સારી દર્દનાશક દવાનું કામ કરે છે. ખાસએ લોકો માટે જે સામાન્ય રીતે આ ભાષાનો ઉપયોગ કરવાનું ટાળતા હોય છે.

એવા લોકો જે ગાળો નથી બોલતા તેમના માટે ગાળો બોલવાથી દરદથી છુટકારો ચાર ગણો ઝડપથી મળે છે તેના કરતાં જેઓ દિવસ દરમિયાન સરળતાથી ગાળો બોલે છે.

No comments:

Post a Comment