- સુંદરતા જાળવવા માટે વ્યવસ્થિત અને સમતોલન ખાનપાન ખુબ જ જરૂરી છે.
- બને તેટલા કોસ્મેટિક પ્રોડક્ટસનો ઉપયોગ કરવાનું ટાળો.
દરેક માણસ ઇચ્છે છે કે પોતે સુંદર દેખાય.સુંદર દેખાવા માટે ઘણાં લોકો જાતજાતનાં નુસખા અને બ્યુટી ટ્રીટમેન્ટ કરાવે છે પણ લાંબા ગાળે તે નુકસાનકારક છે. જેનાથી ત્વચાની નેચરલ ચમક દુર થાય છે.
આવો જાણીએ ત્વચાને ચમકદાર અને બેદાગ બનાવવા માટેની કેટલીક પ્રાકૃતિક ટિપ્સ
- એક સામાન્ય માણસ માટે દરરોજ ઓછામાં ઓછા 12-14 ગ્લાસ પાણી પીવું ખુબ જ જરૂરી છે જેમાં દરેક પ્રકારનાં પીણાંનો સમાવેશ કરી શકાય છે. શરીરનાં દરેક અંગો અને તંત્રો તેમજ ત્વચા માટે પણ પાણીની યોગ્ય માત્રા ખુબ જ જરૂરી છે.
- સફરજનનો રસ પીવાથી ચહેરા પરનાં ખીલ દુર થાય છે, તો બદામ રોજ ખાવાથી ચહેરો ચમકી ઉઠે છે.પોતાના આહારમાં સફરજન અને બદામનો સમાવેશ કરો.
- જો સ્વચ્છ,પારદર્શી અને ડાઘરહિત ત્વચા જોઇએ તો તમે વિટામીન સી યુક્ત વસ્તુઓનું સેવન પણ કરી શકો છો જેમ કે આમળા અને લીંબુ
- નાળિયેર પાણી અને જીરાનું પાણી પણ આ જ કામ કરે છે. આ જ રીતે જો ચહેરાની ત્વચાની ચમક જોઇએ તો પોતાના ડાયેટમાં સુકા મેવાનો સમાવેશ કરો. બદામ, અખરોટ, મગફળી જેવા મેવામાં એક વિશેષ તેલ હોય છે, જે ચહેરા પર ચમક લાવે છે. ત્વચાની ચમક માટે માછલી પણ ફાયદાકારક હોય છે. માછલીમાં રહેલ ઓમેગા 3 શરીરની કોશિકાઓને અંદરથી પોષણ આપે છે અને તેની અસર ચહેરા પર દેખાય છે.
Related Articles:

- બ્લીચ કરાવવાથી આપણી ત્વચા બહારથી સ્વચ્છ અને સુંદર લાગે છે આ માટે પ્રાકૃતિક બ્લીચનો ઉપયોગ કરો. આમળા એ ત્વચા માટે પ્રાકૃતિક બ્લીચનું કામ કરે છે તે આપણાં શરીરનાં નકામા અને ઝેરી દ્રવ્યોને ઓછા કરે છે, જેનાથી શરીરમાં કરચલીઓ કે કાળાશ આવતી નથી.
- નાળિયેર પાણી અને જીરાનું પાણી પણ આ જ કામ કરે છે. આ જ રીતે જો ચહેરાની ત્વચાની ચમક જોઇએ તો પોતાના ડાયેટમાં સુકા મેવાનો સમાવેશ કરો. બદામ, અખરોટ, મગફળી જેવા મેવામાં એક વિશેષ તેલ હોય છે, જે ચહેરા પર ચમક લાવે છે. ત્વચાની ચમક માટે માછલી પણ ફાયદાકારક હોય છે. માછલીમાં રહેલ ઓમેગા 3 શરીરની કોશિકાઓને અંદરથી પોષણ આપે છે અને તેની અસર ચહેરા પર દેખાય છે.
Related Articles:
No comments:
Post a Comment