જંકફુડ, કૈફી પદાર્થ, આલ્કોહોલ, ધૂમ્રપાન ઘટાડે છે સ્પર્મની ગુણવત્તા
આજે પુરૂષ જે પ્રાકરની લાઈફ સ્ટાઈલનો આદી થઈ ગયો છે તેને કારણે તેમનાં સ્પર્મની ગુણવત્તા ઘણી પ્રભાવિત થઈ રહ્યી છે.
યૂનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના શોધકર્તાઓ એમ્બ્રોએ જણાવ્યા અનુસાર વિટામિન એ અને બીટા કેરોટીન મેળવી બનેલા એન્ટીઓક્સીડેન્ટ પુરૂષોમાં ફર્ટીલિટી વધારવામાં ઘણું ઉપયોગી છે.
એટલું જ નહીં તે શુક્રાણુંઓને નુક્શાન પહોચાડનાર તત્વો સામે પણ લડે છે અને વીર્યની ક્ષમતા પણ વધારે છે.
શોધકર્તાઓએ જણાવ્યું હતું કે શુક્રાણું ઘણાં નાજુક અને સંવેદનશીલ હોય છે વધુ પડતા તણાવ, કૈફી પદાર્થ, આલ્કોહોલ, ધૂમ્રપાન, વધુ પડતા વજન અને વિટામિનની ઉણપને કારણે તેમને નુક્શાન પહોંચે છે.
તેથી આજની બદલાયેલી લાઈફસ્ટાઈલમાં પૌરૂષત્વ જાળવવાં પુરૂષોનાં શરીરમાં એન્ટીઓક્સીડેન્ટની જરૂર રહે છે

No comments:
Post a Comment