અંજીર એનર્જીથી ભરપૂર છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ પરંતુ અમુક બીમારીમાં રાહત આપવામાં અંજીર અમૃત સમાન છે.
જેમકે, અસ્થમામાં સવારે સૂકા અંજીરનું સેવન કરવાથી ફાયદો થાય છે.
ટીબીમાં કફની ઉત્પત્તિ રોકવા તાજા અંજીર ખાવા જોઇએ.
લોહી વિકારમાં સૂકા અંજીરને દૂધ અને દ્રાક્ષ સાથે એક અઠવાડિયું સેવન કરવાથી લાભ થાય
No comments:
Post a Comment