ઘણાં લોકો આ ધાન વિશે જાણતા નથી અમે વાત કરી રહ્યાં છે ઓટ્સની. ઓટ્સ એ એવો ખોરાક છે જે પચવામાં તો સરળ છે જ પણ સાથે સાથે તે ઘણાં ખરાં મોટા રોગથી બચાવે પણ છે.એવો ખોરાક છે જે તમે રોટલીના લોટમાં ઉમેરી શકો છો, તેના બિસ્કિટ પણ બજારમાં મળે છે એટલું જ નહીં તમે તેને મેગીની જેમ બનાવીને ખાઈ પણ શકો છો.
*ઓટ્સના ફાયદા-
-ફાઈબરી ભરપુર ઓટ્સ પચવામાં ખુબજ સરળ છે. તેમાં કોમ્પલેક્સ કાર્બોહાઈડેટ્સનું પ્રમાણ પણ સારુ એવું છે.
-ઓટ્સ હર્દય સંબંધીત બીમારિઓનાં ખતરાને પણ ઘટાડે છે. તેને લો સેચ્યૂરેટેડ ફેટ સાથે લેવું સૌથી ઉત્તમ છે.
-ઓટ્સમાં ફોલિક એસિડનું પ્રમાણ સારુ એવું હોય છે જેને કારણે વધતી ઉંમરના બાળકો માટે આ એક ઉત્તમ ખોરાક છે.
-તેને એન્ટીકેન્સર તરીકે પણ માનવામાં આવે છે.
-ઓટ્સમાં કેલ્શિયમ, ઝિંક, મેગ્નીઝ, લોખંડ,વિટામિન-બી તેમજ ઈનું પ્રમાણ સારુ એવું હોય છે.
-જે લોકો ડિસલિપિડેમિયા અને ડાયાબિટીઝના પીડિત છે તેમના માટે ઓટ્સ ઘણા ફાયદાકારક ધાન છે.
-ગર્ભવતી મહિલાઓ અને કિશોરાવસ્થાના બાળકોએ ઓટ્સ દરરોજના ખોરાકમાં લેવો જોઈએ.

No comments:
Post a Comment