Monday, 1 August 2011

પેટને લગતા રોગનો આ રહ્યો રામબાણ ઈલાજ

 
આજની આ ફાસ્ટ લાઈફ સ્ટાઈલની સીધી અસર વ્યક્તિની પાચન ક્રિયા પર પડે છે. આજે માણસો અપચાને લગતી ઘણી બીમારીઓથી પીડાય છે. તો આ બીમારીઓને દુર કરતાં કેટલાંક સરળ ઉપાય

પેટને લગતા રોગનો આ રહ્યો રામબાણ ઈલાજ

-જમતાં પહેલાં આદુંનું કચુમ્બર સહેજ સિંધવ મીઠું નાખીને ખાવાથી અજીર્ણ (અપચો) મટે છે અને ભૂખ સારી લાગે છે.
-ફુદીનાના રસમાં સંચળ મેળવી ચાટવાથી અજીર્ણ (અપચો)મટે છે.
-એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી આદુંનો રસ અને બે ચમચી મધ મેળવીને પીવાથી અજીર્ણ (અપચો)મટે છે.

No comments:

Post a Comment