Monday, 8 August 2011

અજમાની અસર કરે સરસ

 
- ઘણા લોકોને દૂધ પચતું નથી. પેટમાં વાયુ થઇ જાય છે અને ઝાડા જેવું થાય છે. આ ફરિયાદને દૂર કરવા દૂધ પીધા પછી અડધી ચમચી અજમો મુખવાસની જેમ ચાવી જવો.

- વારંવાર પેશાબ જવાની તકલીફવાળાએ અડધી ચમચી અજમો અને એટલો જ ગોળ નાંખી અડધું ખાંડી ચાવી જવું.

- અડધી ચમચી અજમાના દાણા પર લીંબુનાં ચાર-પાંચ ટીપાં પાડીને ચાવી જવો. આમ કરવાથી વાયુ-કફનો નાશ થશે

No comments:

Post a Comment