Thursday, 4 August 2011

પનીર પણ ખાવાથી થઈ શકે છે કેન્સર ??

 
પનીર કેલ્શિયમનું એક સારો સ્ત્રોત છે પણ જો તેને વધારે માત્રામાં ખાવામાં આવે તો તે કિડનીને હાનિ પહોંચાડી શકે છે. જો તમે પનીર ખાવાના શોખીન હોવ તો આ શોધ પર થોડું ધ્યાન આપો.

પુર્તગાલ અને બૈલ્જિયમના સંશોધકો અનુસાર દરરોજ 53 ગ્રામથી વધુ પનીર ખાવુ સ્વાસ્થ્ય માટે નુકશાનકારક બની શકે છે.

સંશોધકોના એક અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે વધારે પનીર ખાવાથી મૂત્રાશયનું કેન્સર થવાની શક્યતા છે. માટે જ સપ્તાહમાં બે વારથી વધારે વાર પનીરનો ઉપયોગ ન ખાશો.

No comments:

Post a Comment