30થી 40 વર્ષની વયનાં લોકોમાં સ્ટ્રોકનો ખતરો બહુ વધી રહ્યો છે, એટલું જ નહીં 5૦થી વધુ વયનાં લોકોમાં અપેક્ષાથી ઓછો ખતરો છે.
અમેરિકાના ડલાસમાં અમેરિકન સ્ટ્રોક એસોસિયેશનની કોન્ફરન્સમાં રજુ કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કિશોર અને યુવાઓમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને હાઈબ્લડપ્રેશર જેવા રોગો પણ સામાન્ય થઈ રહ્યા છે.
અમેરિકામાં 1994થી 2007 સુધી સ્ટ્રોકને કારણે હોસ્પિટલમાં દાખલ થયેલાં લોકોની સંખ્યાનો આંકડો પણ એ જ બતાવે છે, તેમાં ૪૫થી ઓછી વયનાંની સંખ્યા વધી છે ત્યારે 50થી ઓછી વયનાં લોકોની સંખ્યા 25થી 29 ટકા ઘટી છે.

No comments:
Post a Comment