ઓસ્ટ્રેલિયાઈ અને કેનેડિયન સરકારની નાણાકિય સહાય દ્વારા સંચાલિત આંતરાષ્ટ્રિય સંશોધન કેન્દ્રએ દાવો કર્યો છે કે તેઓએ એ આનુવંશિક પદ્ધતિની શોધ કરી લીધી છે જેનાથી શરીર જાતે જ એઈડ્સનો ઈલાજ કરી લેશે.
ઉંદર પર પ્રયોગ કરીને વૈજ્ઞાનિકો આ તારણ પર પહોંચ્યા છે કે રોગ પ્રતિકારક તંત્રને પોતાના જ શરીર માટે એવી રીતે વાપરી શકાય છે જેના કારણે તે વિષાણુઓને નિષ્ક્રિય કરી દે છે અને સંપૂર્ણ રીતે તેને શરીરની બહાર કાઢી નાંખે છે.
આ ઉપલબ્ધિ એસઓસીએસ3 નામના એક ગુણસૂત્ર પર કેન્દ્રિત છએ જે એચઆઈવી જેવા સંક્રમણથી સંક્રમિત થયા પછી અત્યંત સક્રિય બની જાય છે અને રોગપ્રતિકારક તંત્રને નિષ્ક્રિય કરી નાંખે છે જેથી તેના વિષાણુઓ શરીરમાં રહી શકે.
જ્યારે વૈજ્ઞાનિકોએ આઈએલ 7 નામના હોર્મોનને બૂસ્ટ કર્યા પછી આ ગુણસૂત્ર નિષ્ક્રિય થઈ ગયા હતા અને ઉંદર સ્વસ્થ થઈ ગયા હતાં

No comments:
Post a Comment