જો હંમણા જ યાદ કરેલી કવિતા, ગણિતના સમીકરણ કે ઈતિહાસના પાઠ તમે ભૂલવા ન માંગતા હોવ તો તેને કંઠસ્થ કરી તુરંત ઊંઘનું એક ઝોકું ખાઈ લો. જર્મની સ્થિત લુબેક યુનિવર્સિટીના સંશોધકોએ તાજેતરમાં હાથ ધરેલા અભ્યાસમાં આ વાત જણાવી છે.
તેમના જણાવ્યા અનુસાર મનુષ્યનું મગજ તાજી સ્મૃતિઓને જાગૃત અવસ્થાના બદલે ઊંઘમાં સારી રીતે યાદ રાખી શકે છે. સંશોધકોએ 24 વ્યક્તિનાં બે જુથો પર અભ્યાસ કર્યો હતો.
યુનિવર્સિટીના પ્રોફેસર બીજોર્ન રૈશ અને તેમના ત્રણ સાથીદારો દ્વારા કરાયેલા આ અભ્યાસનો અહેવાલ ‘નેચર ન્યૂરોસાયન્સ’ જર્નલમાં પ્રકાશિત કરાયો છે.

No comments:
Post a Comment