- લકવો થયો હોય તો મધ સાથે લસણ પીસી ચાટવાથી આરામ થાય છે.
- કૌચાનાં બીજ ૧ કિલો લઇ, પાણીમાં પલાળો. બીજા દિવસે ફોતરાં ઉખાડી તેનો ગર તડકામાં સૂકવી તેનું ચૂર્ણ બનાઓ. ત્રણ ગ્રામ ચૂર્ણ સાથે એક ગ્રામ અશ્વગંધાનું ચૂર્ણ મેળવી, રોજ સવારે ભૂખ્યા પેટે ગરમ દૂધ સાથે અને રોજ સાંજે જમ્યા પહેલાં ગરમ દૂધ સાથે લેવાથી લકવાના દર્દીને ફાયદો થાય છે.

Hi so much useful blog for everyone !! Thanks !!
ReplyDeletehttp://newsvideosindia.blogspot.com/