આપણી આસપાસ ઘણી એવી વસ્તુઓ છે જેની આપણને સાચી કદર ના હોય કે તેનાં ગુણોથી અજાણ હોઇએ છીએ. બટેટા પણ પ્રકૃતિની જ આવી અમુલ્ય ભેટ છે જે આપણને મળી છે
બટેટામાં એવી અનોખી વિશેષતા છે કે જે માથાનાં વાળ માટે કોઇ વરદાનથી ઓછી નથી
આવો,જાણીએ અહી બટેટાની સાથે જોડાયેલો અને અન્ય સરળ નુસખા કે જે વાળથી જોડાયેલી સમસ્યાઓ માટે અત્યંત અસરકારક અને ફાયદામંદ નીવડશે.
બટેટાનો નુસખો:
બટેટાને બાફ્યા બાદ વધેલા પાણીમાં એક બટેટાને મસળી નાખી તે પાણીથી માથું ધોવાથી આશ્ચર્યજનક રૂપથી તમારા વાળ ચમકીલા, મુલાયમ અને જડથી મજબુત થશે. વાળમાં ખંજવાળ, સફેદ થવાં કે ટાલ વગેરે જેવી સમસ્યાઓ તાત્કાલિક રૂપે અટકી જાય છે.
નુસખો – 2
વાળમાં ચમક લાવવા માટે એક ઇંડાની પીળાશને ખુબ સારી રીતે ફેંટી લેવું, તેમાં એક ચમચી નાળિયેર તેલ, એક ચમચી એરંડિયુ, એક ચમચી ગ્લિસરીન, એક ચમચી વિનેગર તથા થોડું મધ મેળવીને આ મિશ્રણથી વાળમાં સારી રીતે લગાડી દો, બે કલાક પછી નવશેકા પાણીથી વાળ ધોઇ લો. વાળ એટલા ચમકીલા થઇ જશે કે જેટલા કોઇપણ કંડીશનરથી નહી થાય.
નુસખો - 3
વાળ ધોતા સમયે વધેલા પાણીમાં લીંબુનો રસ નાખો, તે પાણીથી વાળ ધોઇને બહાર આવો, વાળમાં એકદમ ચમક આવી જશે.
નુસખો – 4
નાળિયેરનાં તેલમાં લીંબુનો રસ મેળવીને વાળની જડમાં લગાડવાથી વાળમાં કસમયે સફેદ થવાં કે ખરતાં બંધ થઇ જશે. આમળાનાં ચુર્ણને પીસીને મહેંદી ભેળવીને લગાડવાથી વાળ કાળા અને ભરાવદાર થાય છે.

No comments:
Post a Comment