Friday, 29 July 2011

દરરોજ 7 અખરોટ શા માટે ખાવા જોઈએ?

 
 
જો તમે તમારા શરીરમાં ઓક્સિડન્ટ્સને ઓછા કરવા માંગતા હોવ તો દરરોજ 7 અખરોટ ખાઓ.

પેન્સિલવેનિયાની સ્ક્રેન્ટોન યુનિવર્સિટીના સંશોધક વિન્સનનું કહેવું છે કે અખરોટમાં મગફળી, બદામ, પિસ્તા અને અન્ય મેવા કરતા વધુ એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે.

માટે જ સ્વાસ્થ્ય લાભ માટે દરરોજ લગભગ 7 અખરોટ ખાવા જોઈએ. અખરોટમાં રહેલા એન્ટિઓક્સિટડન્ટ્સ વિટામીન ઈ જેટલા ગુણકારી હોય છે.

એન્ટિઓક્સિડન્ટ્સ શરીરમાં રહેલા પ્રાકૃતિક રસાયણોને નષ્ટ થતા રોકીને કેન્સર, ડાયાબીટિઝ અને હૃદયની બીમારીઓથી દૂર રાખે છે. સાથે જ શરીરની ત્વચાને નિખારવાનું કામ પણ કરે છે

1 comment:

  1. અખરોટ અને બદામ સાથે ખાવા જોઈએ. કારણ અખરોટ એસિડીક છે અને બદામ આલ્કલાઇન.આના ઉત્તમ પરીણામ આવેલા છે.
    ડૉ. ભરત અગ્રવાલ
    drbharat_agrawal@yahoo.co.in
    +91 9825225599

    ReplyDelete