Friday, 29 July 2011

રતાંધળાપણાંના અક્સિર ઉપાયો

 
- બકરીના દૂધમાં લવિંગ ઘસીને આંખોમાં આંજવાથી ફાયદો થાય છે.
- સાકર અને ઘી સાથે જીરાનું ચૂર્ણ ચાટવાથી રતાંધળાપણામાં રાહત થાય છે.
- પાકાં ટામેટાંનો રસ સવાર-સાંજ પીવાથી ઘણો ફાયદો થાય છે.
- કાંદાના રસમાં થોડું મીઠું મેળવી તેનાં ટીપાં આંખમાં નાંખવાથી રતાંધળાપણામાં ફાયદો થાય છે.
- સરગવાનાં પાનના રસમાં મધ મેળવી આંખમાં આંજવાથી આંખનું તેજ વધે છે.
- કાંદાના રસમાં ખડી સાકર ઘસીને રાત્રે ૨-૨ ટીપાં આંખમાં નાંખવાથી ફાયદો થાય છે.

No comments:

Post a Comment