આશરે ૧૫ વર્ષ સુધી કરવામાં આવેલા આ સર્વેક્ષણમાં એવું જાણવા મળ્યું છે કે, ૫૦ માંસાહારી લોકોમાંથી ત્રણ લોકોને મોતિયાની તકલીફ થઈ હતી, જ્યારે એટલા જ શાકાહારી લોકોમાંથી માત્ર બેને મોતિયાની તકલીફ થઈ હતી.
સંશોધકોએ જણાવ્યું કે, શાકાહારી લોકોને મોતિયાની તકલીફ થવાની આશંકા માંસાહારી લોકોથી ૪૦ ટકા સુધી ઓછી હોય છે. ઓકસફર્ડ યુનિવર્સિટીના સહયોગથી આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. અભ્યાસનો અહેવાલ અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રિશનમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે
No comments:
Post a Comment