આપના કોસ્મેટિક્સને કારણે પણ આપનું વજન વધી શકે છે, રિસર્ચ કહે છે કે વજન વધવા પાછળ આ કારણો પણ જવાબદાર છે
વધુ પડતું વજન દુર કરવાં વ્યક્તિ તેનાથી બનતા બધાજ પ્રયાસો કરે છે એવામાં જ્યારે તેના ખાન પાનથી માંડીને રહન સહનમાં મોટા ફેર બદલ કરવા છતાં તેનું વજન ન ઘટતું હોય તેવા સમયમાં તેણે આટલી વસ્તુઓ પર એખક વખત ધ્યાન કરી લેવું જોઈએ.
વજન વધવા પાછળ ફક્ત ખાન પાન અને રહન સહનની આદતો સીવાય પણ એક એવી વસ્તુનો હાથ છે જેની તમે કલપ્ના પણ નહીં કરી હોય. વજન વધવાના કારણોમાં શોધ ખોળ કરી રહેલાં સાયન્ટિસ્ટે જે કારણો દર્શાવ્યાં છે તે ખરેખરમાં આશ્ચર્યજનક છે.
જો આપ રેગ્યુલર એક્સરસાઈઝ અને બેલેન્સ ડાયટ લો છો તેમ છતાં તમારા વજનમાં ફરક નથી પડતો તો એક વખત તમારા કોસ્મેટિક પર નજર નાંખી લે જો.
ન્યૂયોર્કના માઉન્ટ સિનોઈ મેડિકલ સેન્ટરના રિસર્ચર્સના જણાવ્યાં પ્રમાણે, કોસ્મેટિક્સમાં જોવા મળતાં કેમિકલ્સથી જાડાપણું વધે છે.
ડૉક્ટર્સનાં જણાવ્યાં પ્રમાણે, સોન્દર્ય પ્રસાધનોમાં હાજર કેમિકલ તત્વો શરીરનું વજન ઘટાડવામાં બાધા પેદા કરે છે.
આ રસાયણ શેમ્પુ, સાબુ, બોડી લોશન અને બ્યુટી પ્રોડક્ટ્સમાં હાજર છે. આ પ્રોડક્ટમાં કેમિકલની માત્રા 70 ટકા હોય છે એટલું જ નહીં તે બોડીના હોર્મોન્સને પણ પ્રભાવિત કરે છે.
રિસર્ચર્સએ આને કેમિકલ કેલરીનું નામ આપ્યું છે. શોધકર્તાઓએ 1000 જાડી છોકરીઓના યૂરિન ટેસ્ટ કર્યા બાદ આ તારણ કાઢ્યું હતું.

No comments:
Post a Comment