Friday, 29 July 2011

પેઈનકિલરને મારો ગોળી, ધ્યાન ધરો ધ્યાન



માથામાં દુખાવો, સાંધાનો દુખાવો કે શરીરના કોઈ પણ હિસ્સામાં દુખાવો થઈ રહ્યો હોય તો પેઈનકિલર લેવાની જરૂર નથી. માત્ર 10 મિનીટ ધ્યાન ધરવાની જ જરૂર છે.

નોર્થ કેરોલિનાની સ્કૂલ ઓફ મેડિસીનમાં થયેલા એક અભ્યાસમાં આ વાત કહેવાઈ છે કે ધ્યાન પેઈનકિલરની જરૂરિયાત સમાપ્ત કરે છે. આ શોધ પંદર વિદ્યાર્થીઓ પર કરવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓને માથામાં દુખાવો કે તણાવની ફરિયાદ રહેતી હતી તેમના દુખાવામાં 57 ટકા જેટલો ઘટાડો આવી ગયો છે. આ લોકોએ દવા લેવાની પણ બંધ કરી દીધી હતી.

મેડિસીનના નિર્દેશકે કહ્યું કે લોકોએ દવા લેવાની જગ્યાએ ધ્યાન

No comments:

Post a Comment